કે.પી.વિદ્યાર્થી સહાય યોજનામાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમ્યાન પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાય તરીકે લાભ પ્રાપ્ત થયો છે.